૨૩/૦૩/૨૦૨૧ ને મંગળવાર ના રોજ ૯૦ માં શહાદત દિવસ નિમિતે આંતર રાષ્ટ્રીય રકતદાન ઝુંબેશ અંતર્ગત સાંકળચંદ પટેલ યુનિવર્સિટી વિસનગર દ્વારા આયોજિત બ્લડ ડોનેશન કેમ્પ મા ૨૫૧ થી વધુ યુવાનો અને યુવતીઓ એ ભાગ લઈ શહીદ વીરો ને સાચા અર્થે મા શ્રધ્ધાંજલી અર્પણ કરી. અને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માં સહભાગી બન્યા.